શાળા ના કુલ ૧૫ ઓરડા છે. પ્રાર્થના હોલ છે. શાળામાં સુંદર બાગ છે. એક ઔષધિય બાગ પણ છે.
કિચન ગાર્ડન બનાવેલ છે. શાળાને ફરતી કંપાઉંડ વોલ છે. બે સેનિટેશન છે. એક મોટી રૂમમાં પાણીની પરબ આર. ઓ. સાથે છે. એક ઘટાદાર વડ તેની શિતળતા આપી રહ્યો છે. મસ મોટા બે
લીમડા છે. ૫૦ નાના-મોટા આષોપાલવના ઝાડ છે. ૧૦ ગુલમહોરના ઝાડ છે.૧૦૦ જેટલા ફૂલઝાડના છોડ છે. મેદાન છે. તેમા પક્ષીઓ માટે ચબુતરો છે. દરેક વર્ગમાં વીજળી કરણ થયેલ છે.

No comments:
Post a Comment