Pages

Tuesday, 6 December 2011

Pravesotsav jun 2011 in NAVLI SCHOOL


કુમાર શાળા ,નાવલી મા સંયુક્ત ઉપક્રમે પ્રવેસોત્શવ ૨૦૧૧ મા. ડી.આઇ.જી. શ્રી આઇ.કે.જાડેજા, મા, આણંદના ધારા સભ્ય શ્રી જ્યોત્સનાબેન, ડે.સરપંચ શ્રી શશીકાંતભાઇ .કુમાર્ શાળાના આચાર્ય શ્રી વિઠ્ઠલભાઇ ઠાકોર, કન્યા શાળાના મુખ્ય શિક્ષક શ્રી ગીતાબેન , વ્રંદાવન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી મહેન્દ્રભાઇ. વિ,ઇ,સી તમામ સભ્ય શ્રીઓ, ગ્રામજનો, ધોરણ એક્મા દાખલ થનાર બાળકો અને તેમના વાલીઓ, આજના પ્રસંગના દાતા શ્રીઓ, વહાલા એવા તમામ બાળકો વગેરે ની હાજરીમાં પ્રવેસોત્શવ પુરો કર્યો,

No comments:

Post a Comment